તમારા ડિવાઇસ અને આઇટમ માટે
  • તમારો ફોન, ટૅબ્લેટ, હૅડફોન અને અન્ય ઍક્સેસરીને નકશા પર જુઓ–તે ઑફલાઇન હોય તો પણ.
  • જો તમારું ખોવાયેલું ડિવાઇસ નજીકમાં હોય, તો તેને શોધવા માટે સાઉન્ડ વગાડો.
  • જો તમારું ડિવાઇસ ખોવાઈ ગયું હોય, તો તમે તેને રિમોટલી સુરક્ષિત રાખી શકો છો અથવા તેમાંની માહિતી કાઢી નાખી શકો છો. જો કોઈ વ્યક્તિને તમારું ડિવાઇસ મળે, તો લૉક સ્ક્રીન પર ડિસ્પ્લે કરવા માટે તમે કોઈ કસ્ટમ મેસેજ પણ ઉમેરી શકો છો.
  • Find Hub નેટવર્કમાં લોકેશનનો બધો ડેટા એન્ક્રિપ્ટેડ હોય છે. આ લોકેશન ડેટા Google દ્વારા પણ જોઈ શકાતો નથી.
  લોકેશન શેરિંગ માટે
  • મિત્રને મળવાનું આયોજન કરવા માટે તમારું લાઇવ લોકેશન શેર કરો અથવા કુટુંબના સભ્યો સુરક્ષિત રીતે ઘરે પહોંચ્યા કે નહીં તેની ખાતરી કરવા માટે તેમનું લોકેશન ચેક કરો.
આ રોજ અપડેટ કર્યું
12 સપ્ટે, 2025